તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરગામમાં બાળા પર બળાત્કાર ગુજારનાર આરોપીની ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉમરગામ પોલીસ મથકની હદમાં આવતા દેવઘામ ગાંધીવાડીમાં રહેતા યુપીવાસી પરિવારની એક માસૂમ છ વર્ષની બાળા તેનાઆઠ વર્ષના નાના ભાઈ સાથે પડોશમાં રમવા ગઈ હતી.તે દરમિયાન પડોશમાં જ રહેતા બિહારી નરાધમે બાળાનું મોં દબાવી પાછળનાભાગે રૂમમાં લઈ જઈ બળાત્કાર ગુજારી નાસી ગયો હતો.જે ઘટનાની ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદનોંધાતા પોલીસે 2 દિવસની અંદર આરોપી ઈસમ સરોજકુમાર લાલુસાવ ગુપ્તાની ધરપકડ કરી હતી.આ બનાવની વધુ તપાસ પોલીસ મથકના પી.એસ.આઈ જે જે ડાભી કરી રહ્યા છે.

પોલીસ મથકના પી.એસ.આઈ જે જે ડાભી કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો