તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરાના અર્ચનાબેન પંડ્યા પીએચડી થયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા | બીલીમોરાના નિવાસી અને સામાજિક કાર્યકર અર્ચના મુકેશભાઈ પંડ્યા (મહેતા)એ એજ્યુકેશનમાં ઇફેક્ટિવ ઓફ ટીચિંગ થ્રુ એનિમેશનને ઓન એચીવમેન્ટ ઓફ સ્ટુડન્ટ ઇન ઈંગ્લીશ સબ્જેક્ટ ઓફ સ્ટાન્ડર્ડ VI પર તૈયાર કરેલા મહાનિબંધને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ માન્ય રાખી તેમને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે. તેઓએ આ સંશોધન કાર્ય પ્રા. ડો.દિપુભા દેવડા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના માર્ગદર્શન હેઠળ કર્યો હતો. અર્ચના મહેતા સામાજિક સંસ્થા JCI બીલીમોરા પ્રાઈમના પ્રમુખ પણ છે તેમને સ્કૂલ કોલેજના સ્ટાફ સભ્યો અને મંડળના પદાધિકારીઓએ તેમની આ સિદ્ધિ અને આવાનારા ભવિષ્ય માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો