ગણદેવી ક્ષત્રિય મિત્ર મંડળનો વાર્ષિક મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી | ગણદેવીના શ્રી ક્ષત્રિય મિત્ર મંડળનો 104મો વાર્ષિક મહોત્સવ 16મીને રવિવારે બપોરે 1 કલાકે ક્ષત્રિય નિવાસ મેદાનમાં સ્વામી વિવેકાનંદ હોલની સામે ઉજવાનાર હોવાનું મંડળના પ્રમુખ કીર્તિકુમાર જમનાદાસ બલસારા અને મંત્રીઓ વિજયભાઇ કાપડિયા અને ચેતનભાઇ ખત્રી જણાવ્યું હતું. આ મહોત્સવના પ્રમુખ તરીકે વલસાડના રસિકલાલ હરગોવિંદદાસ વખારિયા અને મુખ્ય મહેમાન તરીકે ચીખલીના ઇન્દ્રવદન પરસોત્તમ ઝાંઝીબારવાલા આવશે.
અન્ય સમાચારો પણ છે...