તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદ ઇંગ્લીશ મીડિયમ સ્કુલમાં વાર્ષિક મહોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડોદ | ધી કડોદ ઇંગ્લીશ મીડિયમ સ્કુલમાં ભવ્ય રંગારંગ વાર્ષિક મહોત્સવ ખૂબજ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો જેમાં જુનિયરકેજી થી ધોરણ-9 ના મોટા પ્રમાણમાં વિધાર્થીઓ જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ, ડ્રામા, બાળનૃત્ય, દેશભક્તિ નૃત્ય અને ગરબા રજુ કરી સૌને આનંદવિભોર કરી દીધા. કડોદ વિભાગ એજ્યૂકેસન સોસાયટીના પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલ ને તેમના શાળા માટેના આમ ઉમદા યોગદાન બદલ સોસાયટીના અન્ય સભ્યો દ્રારા શાલ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. તથા શિક્ષક મિત્રો અને વિધાર્થી ભાઈ-બહેનોને કાર્યક્રમના સુંદર આયોજન બદલ આભાર પાઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો