તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાતલદેવી આશ્રમમં વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકલ | માંગરોળ તાલુકાન વાંકલ ગામે કાર્યરતે ગ્રામ સેવા સમાજ શૈક્ષણિક સંસ્થા સંચાલતિ પાતલદેવી આશ્રમશાળા ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યકરમ અને સ્નેહ મિલન સમારોહ સુરતના દાનવીર હર્ષદભાઈ નાવડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી. ગ્રામ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતાં. ત્યારબાદ સંસ્થાના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો. માંગરોળના ધારાસભ્ય અને ગણપતભાઈ વસાવાના પ્રયત્નોથી સંસ્થા મળેલ વિકાસલક્ષી લાભો અન્ય દાતાઓનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને બાળ આયોજન ડાયરેક્ટર હર્ષદભાઈ ચૌધરી તેમજ હર્ષદભાઈ નાવડિયા સહિતના આગેવાનોના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો