તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચપન સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર સ્થિત બચપન પ્લે સ્કૂલનો વાર્ષિક ઉત્સવ માં શારદાભવન ટાઉન હોલ જીનવાલા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે રોટરીક્લબ અંકલેશ્વર પ્રમુખ અનિતા કોઠારી,ઉપ પ્રમુખ ભરૂચ જિલ્લા ભાજપ અને પાલિકાશાસકપક્ષ નેતા જનક શાહ, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ તેમજસામાજિક કાર્યકર તુષાર સોની ઉપસ્થિત રહ્યા હતા. બચપન સ્કૂલ મેનેજમેન્ટના વિમલ પાઠક, ગોપાલશાહ, કિરીટ ભટ્ટ,મોહિની ભટ્ટ, મુકેશપટેલ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજુકરી હતી. જે નિહાળવા આવેલ વાલીગણ બાળકોની કૃતિ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો