તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલવાડા હાઈસ્કૂલમાં રાજીવ ગાંધીની 75મી જન્મ જ્યંતી નિમિતે વકૃત્વ સ્પર્ધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ | વલવાડા હાઈસ્કૂલમાં જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના 75મી જન્મ જ્યંતી નિમિતે જિલ્લા પ્રમુખ દિનેશભાઇ પટેલની અધ્યક્ષ સ્થાન હેઠળ તાલુકા કક્ષાનું વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જિલ્લા પંચાયત સભ્ય નરેશ વડવી, દિપક મિસ્ત્રી, યુવા પ્રમુખ પ્રવેશ પટેલ, બીપીનભાઈ વશી, આચાર્ય હિતેશભાઈ દોડીયા, કોંગ્રેસના અગ્રણી, શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...