અંકલેશ્વરની સગીરાને લગ્નની લાલચે યુવાન ભગાડી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતી સગીરાને નજીક આવેલ હોટલ પાસે રહેતો વિપુલ સંજય ચૌધરી નામનો યુવાન લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરાની શોધખોળ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે સગીરાના પિતાએ શહેર પોલીસ મથકે વિપુલ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સગીરા તાથ વિપુલને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...