તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર નગર પાલિકાનો રોજમદાર દારૂ સાથે ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર નગર પાલિકાનો રોજમદાર વિદેશી દારૂના જથ્થા સાથે શહેર પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે 8400 રૂપિયાની ઈંગ્લીશ દારૂ 21 બોટલ જપ્ત કરી રોજમદારની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી.

અંકલેશ્વર નગરપાલિકામાં 15 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા અલ્પેશ ચોક્સી ગોયાબજાર વિસ્તારમાં મીણીયા થેલા વિદેશી દારૂની 21 જેટલી બોટલો લઇ પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ 8400 રૂપિયા દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. અને ઈંગ્લીશ દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો. તે અંગે વધુ પૂછપરછ આરંભી હતી. નગરપાલિકા રોજમદાર દારૂ સાથે ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો હતો.

દારૂ ક્યાંથી-કોને આપવાનો હતો તેની તપાસ શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો