તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર કેડીલા ઝાયડસ્ટ યુનિટ 2 બહાર થી મોટર સાઇકલની ઉઠાંતરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર | અંકલેશ્વર GIDCમાં સ્કાઈ રેસિડન્સી ખાતે રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કામ કરતા સુમિતનારાયણ ખયાલીરામ પારાશર હીરો હોન્ડા સ્પ્લેન્ડર જી. જે.16.એ.એલ.9368ને માં પોતાના કોન્ટ્રાકટમાં કામ કરતા કર્મચારી કેડીલા ઝાયડસ્ટ યુનિટ 2 મટર સાઇકલ લઇ ગયો હતો. જે કંપની ગેટ બહાર પાર્ક કરી હતી જેને બાઈક ચોર ચોરી કરી ફરાર થઇ ગયો હતો. શોધખોળ કરવા છતાં ના મળી આવતા અંતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો