તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર AIA દ્વારા 11 લાખ રૂપિયાનું અનુદાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા રાજ્યસરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ સંચય યોજનામાં લોકભાગીદારી રૂપે 11 લાખ રૂપિયાનું અનુદાન કર્યું હતું. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પ્રતીકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન પાણી સંચય માટે રાજ્ય સરકાર દ્વારા અમલ બનાવેલ સુજલામ સુફલામ જળ સંચય યોજનાના બીજા વર્ષે ભરૂચ ખાતે રાજ્યના ગૃહ મંત્રીની અધ્યક્ષતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લાની પાણી સંચય માટે અંકલેશ્વર એ.આઈ.એ દ્વારા 11 લાખ રૂપિયાનું અનુદાન લોકભાગીદારી રૂપે આપવામાં આવ્યું હતું। એ.આઈ.એ સી.એસ.આર એક્ટિવિટી હેઠળ સરકાર આ ચેક એ.આઈ.એ સભ્યો દ્વારા રાજ્યના ગૃહ મંત્રી , સંસદ સભ્ય, ધારાસભ્ય, તેમજ મહાનુભાવો હાજરીમાં અર્પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો