તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારમાં સ્ટીકર લગાવી ટ્રાફિક નિયમ અંગે સમજ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં હાલમાં ચાલી રહેલા ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ચીખલી પોલીસ દ્વારા ચીખલી ઓવરબ્રિજ નીચે આવતા ફોરવ્હીલર વાહન ચાલકોની કારમાં લાલ કલરના સ્ટીકર લગાવી ટ્રાફિકના નિયમો અંગે સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ચીખલીના પીઆઈ ડી.કે.પટેલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો