તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરોલી પ્રાઈમરી શાળામાં એસએમડીસી મિટિંગનુ આયોજન કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસ | નરોલી ગામે સેન્ટ્રલ પ્રાઈમરી શાળા ખાતે એસએમડીસીની મિટિંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ,જેમા શૈક્ષણિક પ્રવૃત્તિ અને સહઅભ્યાસ પ્રવૃત્તિ વિશે આયોજન કરી ફાળવવામા આવેલ ફંડની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આ અવસરે નરોલી ડેપ્યુટી સરપંચ યોગેશસિંહ સોલંકી, ડેપ્યુટી સરપંચ મિથુન, હરેન્દ્રસિંહ, આચાર્ય વિરેન્દ્રસિંહ ચૌહાણ,શિક્ષકો સહિત એસએમડીસીના સભ્યો ઉપસ્થીત રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો