તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોળી સમાજનો લગ્ન ઉત્સુક યુવક યુવતી પરિચય મેળો યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | બારડોલી નગર કોળી સમાજ મંડળ દ્વારા સમસ્ત કોળી સમાજના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓનો પરિચય મેળાવડો બારડોલી ખાતે આવેલ રાજપૂત સમાજની વાડીમાં 24મીના રોજ યોજાયો હતો. કાર્યક્રમન મુખ્યમહેમન જયેશભાઈ પટેલ કામરેજ સુગર પ્રમુખ, કેતનભાઈ પટેલ મઢી સુગર ઉપપ્રમુખ, બળવંતભઈ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી તથા બારડોલી નગર કોળી સમજના પ્રમુખ અશ્વિનભઈ પટેલ દ્વાર પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો