તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરના મોતાલીમાં ટેન્કરો સાફ કરતાં સર્વિસ સ્ટેશન પર તપાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના મોતાલી ગામે મહાદેવ હોટલ બાજુના કમ્પાઉન્ડમાં ટેન્કરો સાફ કરતા સર્વિસ સ્ટેશન પર જીપીસીબીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કેમિકલનું વહન કરતાં ટેન્કરોની સફાઈ કરી પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાનું ધ્યાને આવતાં હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

અંકલેશ્વર નજીક હાઈવે પર મોતાલી ગામ પાટીયા પર આવેલ મહાદેવ હોટલ બાજુના કમ્પાઉન્ડમાં ચાલતા સર્વિસ સ્ટેશન પર કેમિકલનાં ટેન્કરોને ધોઇ ...અનુસંધાન પાના નં.2

તસવીર : હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...