તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકલમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | માંગરોળ તાલુકાનાં વાંકલ ગામની પ્રાથમિક શાળામાં સ્વ ગણપતિ શંકર સૂરજરામ ભટ્ટના સ્મરણાર્થે જયેન્દ્રકુમાર ગણપતિ શંકર ભટ્ટ હરિઓમ સેવા ટ્રસ્ટ બરોડા અને તેજશ આંખની હોસ્પિટલ માંડવીના સૌજન્યથી નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ 143 આંખના દર્દીઓએ આંખની તપાસ આંખના સર્જન ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. જેમાં 27 જેટલા મોતીયાના અને 11 સ્પેસિયલ સારવારના દર્દીઓને ઓપરેશન માટે માંડવી તેજશ હોસ્પીટલમાં રિફર કરવામાં આવ્યા હતા તેમજ 52 દર્દીઓને ચસમાણું વિતરણ 12 દર્દીઓને દવાનું વિતરણ કરાયું હતું. સેવાભાવી જયેશભાઈ ભટ્ટ દ્વારા દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો