તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોળવાની પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોળવા ગામે રહેતી પરિણીતાએ અગમ્ય કારણો સર ફાસો ખાઇ આપઘાતનો પ્રસાસ કરતા હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના જોળવા ગામ ખાતે રહેતી રામરતી રાજેન્દ્ર ભાઈ નિશાદ (૨૫) જે તારીખ ૨૫ ને સોમવારના રોજ સવારે છ વાગ્યા ના અરસામાં પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર પંખા સાથે સાડી બાંધી ગળે ફાસો બાંધી આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. જોકે, સમયસર તેનો પતિ રાજેન્દ્રભાઈ નિશાદ ઘટના સ્થળે પહોંચી જતા તેની પત્નીને પંખા સાથે આત્મહત્યા કરતી જોતા તેને અટકાવીને તાત્કાલિક સુરત ખાતે આવેલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જેથી તેનો આબાદ બચાવ થયો હતો. પરિણીતાના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા તેમજ તેમને સંતાન પેટે એક છોકરી હતી. જે ચાર માસ પહેલા જ મરણ પામી હતી. જ્યારે પરિણીતાએ આત્મહત્યા નો પ્રયાસ ક્યાં કારણોસર કર્યો તે કારણ હજી અકબંધ છે. જ્યારે પલસાણા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો