તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી જલારામ મંદિરે પતંગોત્સવનો માહોલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલ મકરસંક્રાંતિનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં પતંગના સ્ટોલો તેમજ માંજા માંજતા લોકો નજરે પડે છે. ફુલ ગુલાબી ઠંડી વચ્ચે વાતારણ મનમોહનક બની ગયું છે. ત્યારે બારડોલી નગરની મધ્યમાં આવેલ જલારામ મંદિરમાં પણ પતંગોત્સવ નિમિત્તે મંદિરમાં પણ પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો