તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરીગામ KDB હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ | સરીગામ ખાતે શિક્ષણ આપતી કેડીબી હાઈસ્કૂલમાં મંગળવારના રોજ બપોરે 12.30 કલાકે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોલીબોલ, ખોખો, રસ્સા ખેંચ જેવી રમતોમાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળા ટ્રસ્ટના પ્રમુખ મનહરલાલ શાહ, ટ્રસ્ટી કુંતેશ ભટ્ટ, ઉદ્યોગપતિ કમલેશભાઈ ભટ્ટ, કેલીબર કંપનીના પરવેઝ દુભાસ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...