તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 ઓક્ટોબરે કાછિયા પાટિદાર સમાજની વાર્ષિક સભા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | દક્ષિણ ગુજરાત કાછિયા પાટીદાર સમાજની વાર્ષિક સાધારણ સભા તા.2જી ઓક્ટોબર 2019ને બુધવારના રોજ સવારે 8.30 કલાકે વિઠ્ઠલવાડી બારડોલી ધામડોદ ખાતે દક્ષિણ ગુજરાત કાછિયા પાટીદાર સમાજના આજીવન સભ્યોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. સાધારણ સભા બાદ 25મો ઈનામ વિતરણ તથા 20મો લોન વિતરણ કાર્યક્રમ સાથે જ સમાજના લોકોએ વિવિધ ક્ષેત્રે મેળવેલ સિધ્ધિઓ બદલ સન્માન પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...