તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ વચ્ચે વાપીના લખમદેવ તળાવ કિનારે જામ્યા મેઘમલ્હારના રંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ગુજરાતમાં ત્રણેક દિવસ પહેલાં દરિયા કિનારાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી, જેને કારણે ચોમાસું શરૂ થયું હોય એવું લાગી રહ્યું છે. આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. કુદરતે પણ રંગ બદલ્યા હોય તેવો ભાસ થઇ રહ્યો છે. વાપીના લખમદેવ તળાવ કિનારે ઢળતી સંધ્યાએ ચિત્રકારે પોતાની તસવીરમાં વિવિધ રંગો પૂર્યા હોય તેવો રંગબેરંગી માહોલ બની રહ્યો હતો. તસવીર હિમાંશુ પંડ્યા

અન્ય સમાચારો પણ છે...