તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમલસાડી કોળી પટેલ સમાજનું ગૌરવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી | માંડવી તાલુકાના અમલસાડી ગામની વતની કાજલકુમાર મનોજભાઈ પટેલ ધી માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમબીએ કોલેજમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થતાં સંસ્થા દ્વારા ટ્રોફિ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. એમબીએ જેવા અભ્યાસક્રમમાં પ્રથમ આવનાર કાજલકુમારીએ કોલેજ તથા સમાજનું ગૌરવ વધારતાં સૌએ અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો