તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોલ્ડન ટેમ્પલ ટ્રેનની અડફેટે યુવકનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી રેલવે સ્ટેશનની દક્ષિણે ડાઉન રેલવે લાઇન ઉપર ગુરૂવારે રાત્રે 11ઃ40 વાગ્યે ગોલ્ડન ટેમ્પલ અેક્સપ્રેસ ટ્રેનની અડફેટે અેક અજાણ્યો 30 વર્ષિય યુવક આવી જતાં તેને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઅો થતાં સ્થળ ઉપર તેનું મોત થયું હતું. ઘટનાની જાણ લોકોપાયલોટએ સ્ટેશન માસ્ટરને કરતા આ અંગે રેલવે પોલીસ મથકને જાણ કરાઇ હતી. જેથી સ્થળ ઉપર પહોંચી લાશને કબજે લઇ તેના વાલીવારસની શોધખોળ હાથ ધરાઇ છે. મરનાર યુવક 5 ફૂટ 5 ઇંચની ઉંચાઇ ધરાવે છે. તેમજ રંગેઘઉંવર્ણનો છે. બદનમાં કેસરી કલરનો શર્ટ તેમજ કમરે બ્લ્યુ જીન્સ પહેરેલ છે. તેના જમણા હાથની કલાઇ ઉપર અંગ્રેજીમાં M.K લખેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો