તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદ્દગવાણમાં કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી | તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના સદ્દગાવણ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન 180થી વધુ 10થી 19 વર્ષીયના કિશોર કિશોરીઓને આરોગ્યપ્રદ આદતો વિશે, માહિતગાર કરવામાં આવ્યા હતાં. તથા કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની તમામ પ્રવૃતિ વિશે ડો. જયેશ ગામીત દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તથા કોરોના વાયરસના સાવચેતી વિશે જાણકારી આપવામાં આવી હતી. તે દરમિયાન તમામ આરોગ્ય કર્મચારી, શિક્ષકો હાજર રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો