તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાડપત્રી કાપી ચોરી કરતી ગેંગ સક્રિય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાડપત્રી કાપી ચોરી કરતી ગેંગ સક્રિય
વાપી જીઆઇડીસીમાં 30 ડિસેમ્બરની રાત્રે પણ એક ટ્રકની તાડપત્રી કાપી 2.25 લાખના પ્લાસ્ટિકના દાણાની ચોરી થઇ હતી. જ્યારે ફરીવાર તાડપત્રી કાપી ટ્રકમાંથી ઇલેક્ટ્રિકના સાધનોની ચોરી થતા આ ગેંગ રાત્રિના સમયે ઉભેલી ટ્રકોમાંથી ચોરી કરવા માટે સક્રિય બની છે તે જણાઇ આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો