તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસિષ્ઠ શાળાના છાત્રોની રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજ | સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે આવેલી વસિષ્ઠ વિદ્યાલયના ગુજરાતી માઘ્યમના વિઘાર્થીઓએ શાળાકીય રમોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિઘ્ઘિઓ પ્રાપ્ત કરી હતી.જેમાં દિલ્લી ખાતે યોજાયેલી જીત કુને ડો સ્પઘામાં શાહ આયુષી રાકેશભાઈ (સિલ્વર મેડલ),ચૌહાણ ક્રિના રાકેશભાઈ (સિલ્વર મેડલ),રાણા નિયતી મિનેશભાઈ (બ્રોન્ઝ મેડલ) જયારે તમિલનાડુ ખાતે યોજાયેલી ચેસ સ્પર્ઘામાં પટેલ નૈસર્ગી ભરતભાઈ છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.રાજસ્થાન ખાતે યોજાયેલી ટેનીસ ક્રિકેટ સ્પર્ઘમાં મિસ્ત્રી જય યોગેશભાઈની પસંદગી થવા પામી છે. વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલી રોલર સ્પર્ઘામાં ગોહિલ સુજલ અજયભાઈ,જોતનગિયા પ્રીત પ્રતાપભાઈ, મેઘાત અર્પિત રાજેન્દ્રભાઈ, ઠાકોર રૂદ્ર પ્રજ્ઞનેશભાઈની પસંદગી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો