તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં RCC રોડ બનાવવા ખોદેલા ખાડામાં બાઈક પડતા યુવકે જીવ ગુમાવ્યો, એકને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી જીઆઇડીસીમાં આરસીસી રોડ બનાવવા માટે ખોદેલા ખાડામાં પડી જવાથી બે યુવકો બાઇક સાથે અંદર પટકાયા હતા. જેમાં પાછળ બેસેલા યુવકને ગંભીર ઇજા થતા સારવાર

...અનુસંધાન પાના નં.3

અગાઉ પણ આવી ઘટના બની હતી
થોડા દિવસ અગાઉ છીરીમાં રહેતો યુવક મિત્ર સાથે દાદરા ગાર્ડન ફરીને પરત ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન કરવડમાં રસ્તા વચ્ચે ગરનાળા માટે ખોદાયેલા ખાડામાં પડી જવાથી ચાલકે જીવ ગુમાવ્યો હતો. જ્યારે પાછળ બેસેલા યુવકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મોત બાદ ખાડો કોર્ડન કરાય છે
કરવડમાં રાત્રિ દરમિયાન થયેલા અકસ્માતમાં યુવકે જીવ ગુમાવ્યા બાદ તાત્કાલિક ત્યાં બેરિકેટ મુકી ખાડો કોર્ડન કરાયો હતો. તે જ રીતે સી-ટાઇપ રોડ ઉપર પણ રાત્રિ દરમિયાન બાઇક લઇને ખાડામાં પડેલા યુવકના મોત બાદ ખાડો કોર્ડન કરી દેવાયો હતો. જાણે અધિકારીઓ ખાડા ખોદી કોઇના મોતની રાહ જોઇ રહ્યા હોય.

અન્ય સમાચારો પણ છે...