તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેલેરીયામાં સપડાયેલી ખોલવડ ગામની મહિલાએ દમ તોડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | કામરેજ તાલુકાના ખોલવડ ગામની હદમાં અમુત ઉઘોગનગરમાં પ્લોટ નંબર 122 માં રહેતા રેનુદેવી પ્રનોદભાઈ યાદવ (25) (મુળ રહે-મીસરીગંજ જિ-રોહતાર બિહાર)ને બે દિવસ અગાઉ મેલેરીયાનો તાવ આવતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ગુરુવારના રોજ મોડીરાત્રીના મોત નીપજતા કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...