તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરાખમાં ગુજરાત સરકાર દ્વ્રારા પ્રાયોજિત 2 દિવસનો વર્કશોપ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી | વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત સીતારામભાઇ નારાણજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસેર્ચ સેંટર ઉમરાખ (SNPIT&RC, Umrakh-Baben, Bardoli) ના ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન ઇજનેરી વિભાગમાં તારીખ 20/03/2020 અને 21/03/2020 ના રોજ 2 દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), DST, Govt. of Gujarat દ્વારા સ્પોન્સર થયેલ છે, કે જેનો વિષય “Research and Developments of Embedded System Design using Advanced Microcontroller-SILABS C8051F12X” છે. પ્રતિષ્ઠિત સંસ્થાના વિષયોક્ત તજજ્ઞો ઉપરોકત અનુસંધાનમાં માર્ગદર્શન આપશે કે જેમાં વિવિધ ઈજનેરી સંસ્થાના ઇલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ભાગ લઇ શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો