તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્ય જીવન સાધના વિદ્યાલય જોથાણમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટકારમા | પ્રભુહૃદય જીવદયા ટ્રસ્ટ સંચાલિત કે.વી. માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય જોથાણમાં ઈનામ વિતરણ, બોર્ડના વિધાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ અને વાલીદિવસ એમ ત્રિવિધ કાર્યક્રમ આયુર્વેદ કોલેજ સુરતના આચાર્ય ડો. સી.એમ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મહાનુભાવોએ દીપ પ્રાગટયવિધિ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આચાર્ય ડો. દિલીપભાઈ પટેલે શાળાની માહિતીનો અહેવાલ અને શાળાની એપ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં બાળકોને પરીક્ષાલક્ષી પ્રવૃત્તિઓમાં અને રમતોત્સવમાં પ્રથમ ક્રમ, બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર બાળકોને તથા રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ વિવિધ રમતોમાં જે ભાગ લીધો હોય રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ઇનામો ટ્રોફી અને મેડલથી પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો