તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં 4 દિવસ પૂર્વે ગુમ થયેલ ધોરણ 10નો વિદ્યાર્થી ટ્રેનમાંથી મળ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરમાં 4 દિવસ પૂર્વે ગુમ થયેલ ધોરણ 10નો વિદ્યાર્થી ટ્રેન માંથી મળી આવ્યો હતો. માત્ર સ્ટાઈલિશ હેરકંટીગ બાબતે પિતા ઠપકાથી રીસાઈ ઘર છોડ્યું હતું. 4 દિવસ વિવિધ ટ્રેનોમાં ફરીયા કર્યા બાદ ટી.સી પકડાતા ભાંડો ફૂટ્યો હતો. આરપીએફ અને પોલીસ ટીમે પૂછપરછ વિદ્યાર્થી પરિવારજનો સુપ્રત કર્યો હતો. ગણતરીના કલાકોમાં જીઆઇડીસી પોલીસે અપહરણની આશકા યુક્ત વિદ્યાર્થીએ શોધી કાઢ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના સારંગપુર લક્ષ્મણનગરમાં રહેતા રામદત્ત શુક્લાનો ધોરણ 10 માં અભ્યાસ કરતો પુત્ર પ્રિયાંશુ શાળા થી આવ્યા બાદ ટ્યુશન જવા માટે ગત 22 મીના રોજ નીકળ્યા બાદ લાપતા થઇ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો