તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરીગામમાં મેડીકલ સ્ટોર્સમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરીગામ કિકલાવાલા હોસ્પિટલના કેમ્પસમાં આવેલી મેડિકલ સ્ટોર્સમાં રવિવારની રાત્રીના શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. આગમાં દવાગોળી, કોમ્પ્યુટર, ફ્રીઝ સહિત અંદાજીત 5 લાખનું નુકશાન થયું હતું.

સરીગામ સ્ટેટ હાઇવે પર આવેલી કિકલાવાલા હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલ સ્ટોર્સ આવેલી હતી. જે સ્ટોર્સમાં રવિવારની રાત્રીના 8 કલાક બાદ શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. મેડિકલ સ્ટોર્સના શટરમાંથી ધુમાડો બહાર નીકળતા આગની ઘટનાની જાણ થઈ હતી. સરીગામ ફાયર ઘટના સ્થળ પર પહોંચી જઇ પાણીનો મારો ચલાવતા આગ કાબુ મેળવી આગ વધુ ફેલાતી રોકી દેવામાં આવી હતી. આગમાં ગોળી, દવા, ફ્રીઝ તથા કોમ્પ્યુટર બળીને રાખ થઈ ગયું હતું. આ બનાવ અંગે ડો.જિતેન્દ્ર કિકલાવાલા એ સરીગામ આઉટપોસ્ટમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો