તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીરે દારૂની બાટલી બાંધી જતા રાહદારીનું બાઇક અડફેટે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ ચાર રસ્તા પાસે દાદા ભગવાનના મંદિર થી ઉઘોગનગર જતા સર્વિસ રોડ પર શરીર પર વિદેશી દારૂની બોટલ બાંઘી જતા ઈસમને અજાણ્યા વાહનના ચાલકે અડફતમાં લેતા મોત નીપજયુ હતુ.

શનિવારના રોજ કામરેજ તાલુકાના નવાગામની હદમાં દાદા ભગવાન મંદિર થી ઉઘોગનગર જતા સ‌ર્વિસ રોડ પર રાત્રીના 11.00 કલાકે રમેશભાઈ હિરાલાલ શિવહરે(50) મુળ રહે-ઉદેમાવ જી-સતારપુર મઘ્યપ્રદેશ રાત્રીના પગ તથા શરીરના ભાગે સેલેટોપ મારી વિદેશી દારૂની બોટલ લઈને જતા અજાણ્યા મોટરસાઈકલના ચાલકે અડફતમાં લેતા શરીરના માંથાના ભાગે ગંર્ભીર ઈર્જા થતા 108માં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પીટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.જે અંગે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...