તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઈક દીવાલ સાથે અથડાતાં ચાલકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલી | ચીખલીમાં જૂના વલસાડ રોડ ઉપર બાઈક દિવાલ સાથે અથડાતા વલસાડ ગોરગામના એકનું મોત નીપજ્યું હતું. મંગળવારે સાંજના સમયે ધવલ દિનેશ પટેલ (રહે. ગોરગામ, અરવાડા, તા.જિ. વલસાડ) બાઈક (નં. જીજે-21-એજી-2867) પર જઈ રહ્યો હતો. ધવલે બાઈક પૂરઝડપે હંકારતા જૂના વલસાડ રોડ પર દિવાલ સાથે અથડાવી દીધી હતી. બાઈક દિવાલ સાથે અથડાતા તેનું ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે ધ્રુવિન પટેલ (રહે. ગોરગામ, અરવાડા, તા.જિ. વલસાડ)એ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો