સાસરિયાઓના ત્રાસથી એક બાળકીની માતાએ ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકાના ખાપરીયા ગામની લીવ ઈન રીલેશનશીપમાં રહેતી મહિલાને સાસરિયાંઓએ મારમારી ત્રાસ આપી હેરાન કરતા એક બાળકીની માતાએ તેના સાસરીમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. મૃતકની માતાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ ગણદેવી પોલીસમાં પુત્રીને આપઘાત માટે દુષ્પ્રેરીત કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે.

સરસ્વતિબેન દિનેશભાઇ હળપતિ (મોગાર)એ ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના પતિ સાથે મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સંતાનોમાં પુત્ર અને પુત્રી છે. તેમની પુત્રી દિવ્યાબેન (ઉ.વ. 20)એ અઢી વર્ષ પહેલા નવસારી ખાતે ઘરકામ કરવા જતી હતી. તે દરમિયાન તેને ખાપરીયા ગામે વડ ફળિયામાં રહેતો વિજયભાઇ મોહનભાઇ ...અનુ. પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...