તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1લી માર્ચે ડાંગ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા| આગામી તા.1લી માર્ચ 2019 નાં રોજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડમાં સવારે 12 વાગ્યે, ડાંગ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે. જિલ્લા આયોજન અધિકારી ટી.કે.ડામોર તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સને 2019-20 નાં વર્ષના આયોજન મંડળના કામોની ચર્ચા વિચારણા અર્થે યોજાનારી આ બેઠકમાં જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ તથા સમિતિના સભ્યોને સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો