તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

R.G. ભક્ત શાળામાં આનંદ મેળો યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા પંથકમા આવેલ આર.જી.ભક્ત પ્રાથમિક વિભાગમાં શાળા પરિવાર દ્વારા આનંદમેળા નું આયોજન કર્યુ હતું.આ આનંદ મેળામાં મહુવાના ભામાશા નારણભાઈ ભક્ત સહિત મંડળના પ્રમુખ સુભાષભાઈ ભક્ત,માનદ મંત્રી જનકભાઈ દેસાઈ સહિતના કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ આનંદ મેળાને મહેમાનો દ્વારા રીબીન કાપી ખુલ્લો મુકાયા બાળકો દ્વારા બનાવેલી ભાત ભાતની સ્વાદિષ્ટ વાનગી આરોગી મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...