તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવી કુમાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પ્રીતિ ભોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવીના વતની ચંદ્રસેન મોહનલાલ શાહ ઉર્ફે બાબુભાઈ તરફથી આજ રોજ માંડવી કુમાર શાળાનાં તમામ બાળકોને દાળ, ભાત, ખમણ, પુરી શાક, અથાણું, જલેબીનું પૌષ્ટિક પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું. શાળા પરિવારે દાતાનો આભાર માન્યો હતો. બાળકોને તિથિ ભોજન કરાવનાર દાતા માંડવી કુમાર શાળાના વિદ્યાર્થી હતા. આ પ્રસંગે તેમના બાળપણના મિત્ર અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...