તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એના ગામે હાઇવે પર રાત્રે પેપર વેસ્ટ ભરેલી ટ્રકમાં આગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | હજીરા પાસે આવેલી રામા પેપર મીલમાંથી પેપર વેસ્ટ ભરી ગંગાધરા રાયન પેપરમીલમાં જઇ રહેલી ટ્રક નંબર Gj19x5459 માં સોમવારે રાત્રે એના ગામની સીમમાં અચાનક આગ લાગી હતી. જેમાં ટ્રકમાંથી ચાલક ઊતરી જતા બચી ગયો હતો. જ્યારે ટ્રક આગમાં બડી ગઈ હતી. બારડોલી ફાયર વિભાગે આગ ઓલવવાની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...