તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામ ખાતે શેરડી કાપતા મજૂરોના પડાવ પર રહેતો વિજય સંજયભાઇ આહીર (45)ધાડને ગાંવ,ધુલિયા,મહારાષ્ટ્ર જે શેરડી કાપણી કામ કરી જીવન ગુજારતો હતો.ગત તારીખ 10 ના રોજ ઉમરાછી ગામના તળાવમાં બપોરના નહાવા પડ્યો હતો. જોકે, તળતા ન આવડતું હોય જેથી પાણીમાં ડૂબી જતાં તેનું કરૂણ મોત થયું હતું. મૃતકની લાશ મળી આવતા કીમ પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો