તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડી DCO સ્કૂલ પાસે ઉભેલી કારને ટક્કરથી ચાલકને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી ડીસીઓ સ્કૂલ આગળ પારડી હેલ્પિંગ હેન્ડચેરિટેબલ ટ્રસ્ટની ઇક્કો કાર નં GJ-15-CB-2615નો ચાલક ધર્મેશ એફ પટેલે ટ્રસ્ટમા કામ કરતાં શીલાબેનને ઉતારી રોડ સાઇડે કાર લઈ ઉભો રહ્યો હતો ત્યારે માર્ગ પરથી પૂર ઝડપે હંકારી લઈ જતાં આઈ ટેન કાર નં GJ 15 CG 5700ના ચાલકે ઉભેલી ઇક્કો કારને ટક્કર મારી હતી અકસ્માત અટેલો જોરદાર હતો કે ઉભળી કાર છ ફૂટ જેટલી આગળ દોડી ગઈ હતી જેમાં કારમા બેસેલો ચાલક ધર્મેશને પગમા સામાન્ય ઇજા પહોચવા પામી હતી. આ અકસમાતને પગલે આઈ ટેન કાર ચાલક દર્શન દેસાઇ વિરુધ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોધવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...