માંડવીમાં આયુષ્યમાન યોજના અંતર્ગત બાઇક રેલી યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | જિલ્લા પંચાયત સુરતના આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકાનાં પાતલ,બૌધાન,અને તડકેશ્વર પ્રા.આ.કેન્દ્રના કર્મચારીઓ દ્વારા આયુષ્યમાં દીવાશની ઉજવણીના ભાગ રૂપે એક બાઈકરેલી કાઢવામાં આવી હતી. પાતલના સરપંચ ભૂપેન્દ્રભાઈ ગામીત દ્વારા રેલી પ્રસ્થાન કરાવાયું હતું. ત્યારબાદ ઝાબ, અરેઠ, વદેશીયા, તડ્કેશ્વર, ઉશ્કેર, મુંજલાવ વગેરે ગામોમાં બાઇક રેલી દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...