તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુહારી ગામે બેટી બચાવો બેટી પઢાવો વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ | દાનહના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા પ્રાથમિક ગુજરાતી શાળા બોર્ડનપાડા લુહેરી ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણનુ મહત્વ સમજાવવાનો હતો. આ અવસરે મહિલા કલ્યાણ અધિકારી ડો.મીના ચંદારાણા, શાળાના આચાર્ય,શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...