તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાની 35 વર્ષીય મહિલાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વ્યારા નગરમાં પરિવાર સાથે રહેતી એક પરણિતાએ કોઈ અગમ્ય કારણસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

વ્યારા નગરમાં આવેલ હર્ષાદી કૃપા નવકાર વિલાની સામે ઘર નંબર 625/માં રહેતા કેતનભાઈ બચુભાઈ પાણખણીયા (36) રહે છે, અને સેન્ટીંગ કામકાજ કરે છે તેની પત્ની હર્ષાબેન રહે છે. 13મી માર્ચ નારોજ કેતનભાઇના પત્ની હર્ષાબેન કેતનભાઈ પાણખણીયા (ઉ.વ.35) નાઓ પોતાના ઘરે ઉપરના રૂમમાં કોઈ અગમ્ય કારણો સર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હર્ષાબહેનને સારવાર અર્થે વ્યારા ખાતે આવેલ રિધમ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતાં. આ બનાવ અંગે ફરિયાદના આધારે વ્યારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી આગળની વધુ તપાસ હેકો દિનેશભાઇ સુપડીયા એ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો