તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનવારસી મળેલી કારમાંથી 90 હજારોનો દારૂ પકડયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત જિલ્લા એલસીબી અને એસ ઓ જી ની ટીમે લાડવી ગામે થી બિન વારસી હાલતમાં મળી આવેલી મારુતિ સ્વિફ્ટ કાર માંથી 90000 નો દારૂ પકડાયો હતો.

સુરત જિલ્લા એલ સી બી તથા એસ ઓ જી ની ટીમ કામરેજ પોલિસ મથક ની હદ માં પેટ્રોલીંગ માં હતા. તે દરમ્યાન વલથાણ ગામ થી સુરત જતાં રોડ પર જતા હતા. ત્યારે લાડવી ગામ ની સીમમાં નહેર રોડ પર એક મારુતિ સ્વિફ્ટ કાર નંબર GJ 05 1612 બિનવારસી હાલતમાં મળી આવી હતી. કાર માં જોતા પાછળ ની સીટમાં અને ડીકી માં વિદેશી દારૂ નો મોટો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો જોતા કુલ્લે બોટલ નગ 180 કિમત 90000 તેમજ કાર ની કીમત 3,00,000 મળી કુલ્લે 3,90,000 નો જથ્થો મળી આવતા પ્રોહીબીશન એકટ હેઠળ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો