જનતા હાઈસ્કૂલનું 67.18 ટકા પરિણામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં ખેરગામ ખાતે આવેલી જનતા માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહનું 67.18 ટકા જેટલું પરિણામ જાહેર થયું હતું. જેમાં પ્રથમ ક્રમે પટેલ ભાવિની દીપકભાઈ 82.76 ટકા અને 96.01 પર્સનટાઇલ પ્રાપ્ત કરતા અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય યોગેશ લાડ સહિતના આગેવાનોએ અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...