તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારાના 600 વર્ષ જૂના અજિતનાથ જિનાલયમાં સોનગઢના કિલ્લા સુધી જતો ભૂગર્ભ માર્ગ હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર ખાતે કોર્ટ વિસ્તારમાં આવેલ 600 વર્ષ જૂના પૌરાણિક જૈન મંદિરમાં આજે પણ સ્થાનિકો અને જિલ્લાના લોકોમાં આસ્થા અને શ્રાદ્ધા જોવા મળે છે. આજે મહાવીર જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે. જૈન સમાજ દ્વારા ભારે આનંદ ઉલ્લાસથી મહાવીર જયંતની ઉજવણી કરશે.

તાપી જિલ્લા ખાતે વિવિધ પૌરાણિક વસ્તુઓ અને મંદિરો તેમજ મહેલો આવેલા છે. જેમાં વ્યારા નગર ખાતે કોઈ વિસ્તારમાં અંદાજી 600 વર્ષ જૂનું અજિતનાથ જિનાલય આવેલું છે. જિનાલયના ઇતિહાસ અંગે જાણવા મુજબ અજીતનાથ દાદાના 600 વર્ષ પૌરાણિક મંદિર સાથે ઇતિહાસના પૃષ્ઠો વણાયેલા છે. ઇતિહાસ ગવાહી પૂરે છે વ્યારા નગરના કોર્ટ વિસ્તારમાં ...અનુસંધાન પાના ન.2

તાપી જિલ્લા ખાતે વિવિધ પૌરાણિક વસ્તુઓ અને મંદિરો તેમજ મહેલો આવેલા છે. વ્યારાના 600 વર્ષ જૂનું જૈન મંદિરમાં સોનગઢ સુધી જતો ભૂગર્ભ માર્ગ પણ આવેલો છે. મૂર્તિ બચાવવા આ માર્ગનો ઉપયોગ કરાતો હતો.

અન્ય સમાચારો પણ છે...