તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં 500 લાભાર્થીના આયુષ્માન કાર્ડ બનાવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા ખાતે વિવિધ વિસ્તારમાં આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓ મળે એ માટે આયોજન કરાયું છે. જે અંતર્ગત વ્યારા નગર માં પુરજોશમાં કાર્ડની ઝુંબેશ ચાલી રહી છે .જેમાં વૉર્ડ 4 ના 500 જેટલા લાભાર્થીઓને ને કાર્ડ આપવામાં આવ્યો હતો.

મળતી વિગતો મુજબ વ્યારા નગરમાં વોર્ડ નંબર ૪ માં ઢોળીયા વાડ ખાતે આયુષ્યમાન ભારત (ગોલ્ડન કાર્ડ) બનાવવાનો મેગા કેમ્પના ઉદઘાટન પ્રસંગે વ્યારા શહેર ભાજપા પ્રમુખ સંજયભાઈ સોની, વ્યારા નગરપાલિકા પ્રમુખ મહેરનોઝભાઈ જોખી, વ્યારા નગરપાલિકાના સ્ટેન્ડીગ સમિતિના ચેરમેન રાકેશભાઈ કાચવાળા, વોર્ડ નંબર ૪ના કોર્પોરેટર રીનાબેન પટેલ, જીલ્લા યુવા મોરચાના મંત્રી કૃણાલભાઈ પ્રધાન (એડવોકેટ), વ્યારા ભાજપના અગ્રણી રાજુભાઇ રાણા, હેમંતભાઈ તરસાડીયા, સંજયભાઈ રાણા, સ્થાનિક આગેવાન, સુનિલભાઈ ગામીત, રાજનભાઈ દેસાઈ, સ્નેહલભાઈ ઢોડીયા અને નગર સંગઠનના હોદેદારો, સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં 500થી વધારે લાભાર્થીઓ એ ઘર આંગણે લાભ લીધો હતો. અને આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો