તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપરાડા તાલુકાનાં નિલોસી ગામમાં 41 ગૌદાન કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી | નિલોસીગામનાં ફણસવાડા ફળિયામાં જતન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી અનિશ શેઠિયાના સહકારથી જતન ટ્રસ્ટના પ્રો. ચેરપર્સન ડૉ. આશા ગોહિલના અધ્યક્ષપણા હેઠળ આ ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો. સુભાષ પટેલ, હાર્દિક પટેલ, સરપંચ મીરાંબેન ચવરા, કલ્પેશ ભોયા,અમરત ચૌધરીના સહકારથી 41 ગૌવંશ જરૂરિયાત મંદોને આપ્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો