તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસપીજીના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટીદાર અનામત આંદોલન વખતે પાસોદરા ગામની ગઢપુર ટાઉનશીપ એ.પી.સેન્ટર ગણાતું હતું. સુરત જિલ્લા એસ.પી.જી.નાં પ્રમુખ રોહિત રોય તથા કામરેજ તાલુકા એસ.પી.જી.ના પ્રમુખ રાકેશ કુવાડિયા તેમના 400 કાર્યકરો સાથે વિપુલ પટેલ (કામરેજ તા. ભાજપ ઉપ પમુખ) મહેશ પટેલ (કામરેજ તા. ભાજપ મહામંત્રી) જિ. પં. સભ્ય રાધાબેન કાકડીયાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે 370 કલમ અને રામજન્મ ભુમિનું નિરાકરણ લાવતા પ્રભાવિત થઈ ભાજપનો ખેસ પહેર્યો હોવાનું જણાવયું હતું.

અન્ય સમાચારો પણ છે...